Shri Daivagna Samaj Cricket Tournament 2022 Organize By - Shri Daivagna Samaj Mumbai
શ્રી દૈવજ્ઞ સમાજ ની ક્રિકેટ ટુર્નામેન્ટ જે જાન્યુઆરી ૨૦૨૨ એ વલસાડ લૉ કોલેજ ગ્રાઉન્ડ પર રમાવાની હતી અને COVID ના અનિવાર્ય કારણો ના લીધે મુલતવી રાખવામાં આવી હતી
મુંબઇ દૈવજ્ઞ સમાજને આપ સૌને જણાવામાં ખુશી વ્યક્ત થાય છે કે એ ક્રિકેટ ટુર્નામેન્ટ ૦૬/૦૩/૨૦૨૨ રવિવાર ના રોજ ગ્રાઉન્ડ ઉપલબ્ધ થાવતી વલસાડ લૉ કોલેજ ગ્રાઉન્ડપર રમાડવામાં આવશે.
Join WhatsApp Group For Ball to Ball Live Score Update of Daivagna Samaj Cricket Tournament