![]() SHRIKANT HARENDRA TALEKAR
Founder & Admin Member of
www.DaivagnaSamajVapi.com
![]() TUSHAR ASHOKBHAI GAJRE
Founder & Admin Member of
www.DaivagnaSamajVapi.com
![]() AMIT DILIPBHAI YAGNESHWARI
Founder & Admin Member of
www.DaivagnaSamajVapi.com
![]() VIBHUTI SHRIKANT TALEKAR
Admin Member of
www.DaivagnaSamajVapi.com
![]() JIGAR HARENDRA TALEKAR
Admin Member of
www.DaivagnaSamajVapi.com
![]() MITUL HARIDATT CHONKAR
Admin Member of
www.DaivagnaSamajVapi.com
|
આપણી વેબસાઈટ વિશે... વાપી દૈવજ્ઞ સમાજ ના વિવિધ કાર્યક્રમો માં સહભાગી બનતા અમો મિત્રો ને વિચાર આવ્યો કે વાપી બહાર ના દૈવજ્ઞ મિત્રોને પણ આવી બધીજ પ્રવૃતિ થી માહિતગાર કરવા જોઈએ, આપણા સમાજની નવી જનરેસન PC Laptop Mobile વિગેરે ના માધ્યમ થી એક બીજાના સતત સંપર્કમાં રહેતા હોય છે, બધાને નજીક લાવવા ના હેતુથી સમાજની વેબસાઈટ હોવી જરૂરી લાગી .. વિચારને અમલમાં મુકવા અમે ૬ મિત્રોએ કમર કસી, સમાજના પ્રગતિશીલ વડીલો ની સલાહ સુચન અને સહકાર લઇ શ્રી દૈવજ્ઞ સમાજ વાપી ની વેબસાઈટ www.DaivagnaSamajVapi.com તા. 6 February,2011 ના રોજ શ્રી દૈવજ્ઞ સમાજ વાપી દ્વારા યોજિત સમૂહ યજ્ઞોપવીત સમારંભમાં વાપી સમાજના તત્કાલીન પ્રમુખ શ્રી જયાનંદભાઈ ગજરે અને સમાજના અન્ય અગ્રણીઓ ની ઉપસ્સ્થીતી મા વાપી સમાજના વડીલ શ્રી વસંતરાવ પુ.તળેકર ના શુભ હસ્તે શ્રી રંગ દૈવજ્ઞ ભવન વાપી થી લોન્ચ કરી... |