Daivagna Samaj Vapi Whatsapp Group
આજના આ આધુનિક Whatsapp યુગમાં આમ તો આપણે whatsapp નો ઉપયોગ મિત્ર વર્તુળ અને સગા-સબંધી ઓ સાથે જોડાયેલા રેહવા કરીએજ છીએ, અને એમાં પણ Whatsapp પર આપણા સમાજના કહી શકાય એવા ગ્રુપ ( e.g - Cool Guys & दैवज्ञ मित्र मंडळ etc…) કાર્યરત છે.
આ ગ્રુપ બનાવવાનો મુખ્ય હેતુ ફક્ત અને ફક્ત એજ રેહશે કે સમાજમા બનતા શુભ-અશુભ પ્રસંગોની મહિતી આપણને ચોક્કસ પણે, સરળતાથી અને સમયસર મળી રહે.
આથીજ આ ગ્રુપ માં જોડાનાર ભાઈ-બેહનોએ નીચે જણાવેલ નિયમોનું પાલન કરવાનું રેહશે..
આ ગ્રુપ સમાજ અને આપણા હિતાર્થે બનાવામાં આવીરહ્યું છે, આથી ગ્રુપમાં થનાર કોઈ પણ મેસેજ કે પ્રવૃત્તિ માટે કોઈપણ વ્યક્તી જવાબદાર રેહશે નહિ તેની નોંધ લેવી.

(આ ગ્રુપ નો લાભ હાલ ફક્ત વાપી દૈવજ્ઞ સમાજના સભ્યો પુરતો માર્યાદિત છે.)
આ ગ્રુપ www.DaivagnaSamajVapi.com ની એક પહેલ છે, જેમાં આપ સૌનો સાથ સહકાર મળે આવી અપેક્ષા રાખીએ છીએ.
-Admin Team Of DaivagnaSamajVapi.com