જય શ્રી રામ
🙏
Shri Daivagna Samaj Cricket Tournament 2024
Organize By -
Shri Daivagna Samaj Surat & Yuva Mandal Surat
સમસ્ત દૈવજ્ઞ બાંધવો ને જણવતા આનંદ થાય છે કે મુંબઈ થી લઇ અમદાવાદ સુધીના દૈવજ્ઞ સમાજના ખેલાડી ઓ તથા બાંધવો જે સમારોહ નો આતુરતા પૂર્વક રાહ જોતા હોઈ છે એ દૈવજ્ઞ સમાજ ની ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન આ વર્ષે સુરત દ્વારા કરવામાં આવશે.
આ ટુર્નામેન્ટ માં સુરત-૧, સુરત-૨, દમણ, ધરમપુર, વલસાડ, વાપી તથા મુંબઈ ની ટીમો ને ભાગ લેવા તથા આપણા દૈવજ્ઞ સમાજના સમગ્ર દૈવજ્ઞ બાંધવો ને આ સમારોહ ના દિવસે હાજર રહી ખેલાડીઓનો ઉત્સાહ વધારી સમારોહ નો આનંદ ઉઠાવવા શ્રી દૈવજ્ઞ સમાજ સુરત તથા
યુવા મંડળ સુરત હાર્દિક નિમંત્રણ પાઠવે છે.
તમારી પાસેની આપણાં સમાજ ને ઉપયોગી માહિતી ને સમાજની વેબસાઈટ પર પ્રકાશીત કરવા સંપર્ક કરો:- |
We are still working to improve & update our website,
|