|| શ્રી ગુરુદેવ દત્ત ||
પ.પૂ. શ્રી રંગ અવધુત મહારાજ ના આશિર્વાદ થી જે વાપી થી નારેશ્વર પદયાત્રા નું આયોજન થયેલ છે તેની રજેરજ ની વિસ્તૃત તથા ફોટા સહીત ની માહિતી દર થોડા અંતરાલે તમને આપણી વેબસાઈટ પર જોવા મળે તે માટે
હંમે સતત પ્રયત્ન કરશું.
પદયાત્રા ની શરુઆત 13,નવેમ્બેર 2013 ને બુધવાર થી શ્રી રંગ કુટીર ચલા-વાપી થી થશે.
પદયાત્રા ને લગતી વધુ માહિતી અને update માટે
Rang.DaivagnaSamajVapi.com
ની મુલાકાત લેવા વિનંતી.