શ્રી દૈવજ્ઞ સમાજ....આપ શ્રી ને જણાવતા આનંદ થાય છે કે તારીખ 19/01/2020 ને રવિવાર ના દિવસે શ્રી દૈવજ્ઞ સમાજ યુવક મંડળ , દમણ દ્વારા શ્રી દૈવજ્ઞ સમાજ ના બાંધવો માટે ક્રિકેટ ટૂર્નામેન્ટ નું આયોજન કરવામાં આવેલ છે. ઉપરોક્ત ટુર્નામેન્ટ મા આપ ના સમાજ ની એક ટીમ ને ભાગ લેવા ભાવભીનું આમંત્રણ પાઠવીએ છીએ. ટીમ અને રમતવીરો ના ઉત્સાહ ને વધાવવા સમાજ ના ઉત્સાહી દર્શકો ને પણ આમંત્રણ છે.
વિશેષ નોંધ : રમત ના મેદાનના આયોજકો ના નિયમ મુજબ ખેલાડી ઓ અને પ્રેક્ષકો માટે પીપૂડા વગાડવા અને ફટાકડા ફોડવા માટે પ્રતિબંધ છે. જેનો આપના સમાજ તરફથી પધારેલ ખેલાડીઓ અને દર્શકો ચુસ્ત પણે અમલ કરે એ બાબતે કાળજી રાખવા ખાસ વિનંતિ. સહકાર ની આશા સહ.
પ્રમુખ શ્રી . શ્રી વિકાસ ગજરે |
Join WhatsApp Group For Ball to Ball Live Score Update of Daivagna Samaj Cricket Tournament
2 Comments
|
WELCOMEMissed any news or update on our samaj website?? Last Update
January 2020
|