DAIVAGNA SAMAJ VAPI
Connect Us On
  • Home
    • Daivagna Samaj Vapi Commitee
    • Mitra Mandal
    • Trustee Mandal
    • Sewa Samaj
  • Gallery
    • IMAGES >
      • Golden memories
      • Inaam Vitran 2019
      • Navchandi Yagna
      • Cricket Tournament
      • Samuh Yagnopawit
      • Patotshav
      • Rang Avdhoot Jayanti 2012 >
        • Video Rang Avdhoot Jayanti
      • Indoor Games Tournament
      • Cricket Tournament Above 40
      • Datta Jayanti 2011
      • Shri Ganesh Mahotsav 2014 >
        • Ganesh Mahotsav 2014
        • Bappa in Our Samaj
  • Gotravli
    • ગોત્રાવલી
  • Updates
  • Foundation
  • Hall Booking
  • Search
  • Result 2018
  • Cricket Scores
  • GsebResult

Congratulations Vapi Cricket Team

19/1/2020

0 Comments

 
શ્રી દૈવજ્ઞ સમાજ યુવક મંડળ દમણ દ્વારા સમગ્ર દૈવજ્ઞ સમાજ ની ક્રિકેટ ટુર્નામેન્ટ નું તા. 19 જાન્યુઆરી, 2020 ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં વલસાડ , દમણ, ધરમપુર, વાપી, મુંબઈ, સુરત સહિત ની ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટ મા વાપી ની ટીમ વિજેતા બની હતી.

ક્રિકેટ ટુર્નામેન્ટ ની શરૂઆત દત્તબાવની દ્વારા કરાઈ હતી. દત્તબાવની બાદ ડ્રો દ્વારા ચિટ્ઠી ઉછાળી નોકઆઉટ રાઉન્ડ ની મેચ નક્કી કરાઈ હતી અને જેમા ધરમપુર ટીમ ને Bye મળી હતી...


નોક-આઉટ રાઉન્ડ માં પ્રથમ મેચ -  વલસાડ Vs સુરત ( વિજેતા - સુરત ) દ્વિત્ય મેચ - વાપી Vs મુંબઈ  ( વિજેતા - વાપી ) અને ત્રીજી મેચ - દમણ A Vs દમણ B ( વિજેતા - દમણ A ) વચ્ચે રમાય હતી. ત્યારબાદ હારેલ ટીમો વચ્ચે ફરી ચિટ્ઠી ઉછાળવામાં આવી હતી, જેમાં વલસાડ ટીમ નું નામ આવતા નોક-આઉટ રાઉન્ડ ની ચોથી મેચ - ધરમપુર Vs વલસાડ  ( વિજેતા - ધરમપુર ) રમાઈ હતી.

સેમી-ફાઈનલ મેચ મા પેહલી મેચ વાપી Vs સુરત ( વિજેતા - વાપી )
અને
દ્વિત્ય મેચ - દમણ A Vs ધરમપુર (વિજેતા - દમણ A ) રમાઈ હતી.


ફાઇનલ મેચ વાપી Vs દમણ A મા વાપી ટીમે દમણ A ને હરાવી સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ ની વિજેતા બની હતી.
ટુર્નામેન્ટ મા મેન ઓફ  ધ સીરીઝ તરીકે વાપી ના કેયુર ગજરે 
 ની પસંદગી થઇ હતી.

વિજેતા ટીમ વાપી ને દમણ સમાજ ના પ્રમુખ  ના હસ્તે ટ્રોફી આપવામાં આવી હતી. સમગ્ર ટુર્નામેન્ટ નું યુવક મંડળ દમણ સમાજ દ્વારા ખુબજ સુંદર આયોજન કરાયું હતું જેમાં મુંબઈ થી લઇ અમદાવાદ સુધી ના દરેક દૈવજ્ઞ બાંધવોએ આનંદ માણ્યો હતો. સાથે સાથે સમગ્ર ટુર્નામેન્ટ નું સમાજની વેબસાઈટ www.DaivagnaSamajVapi.com ની ટીમ દ્વારા WhatsApp  ઉપર live સ્કોરીંગ પણ કરવામાં આવ્યું હતું જેમાં આપણા સમાજ ના દેશ - વિદેશ માં રહેતા દૈવજ્ઞ બાંધવોએ ભાગ લઇ ઘર બેઠા ક્રિકેટ સ્કોરિંગ ની મઝા માણી હતી. 
Tournament Images
Full Score Board
Picture
0 Comments



Leave a Reply.

    WELCOME

    Missed any news or update on our samaj website??

    With this blog you can check all the latest and past updates of our website.

    Last Update

    January 2020
    December 2019
    June 2019
    February 2019
    April 2018
    September 2015
    August 2015
    November 2014
    September 2014
    August 2014
    July 2014
    June 2014
    November 2013
    September 2013
    May 2013

    RSS Feed

Powered by Create your own unique website with customizable templates.