Shri Daivagna Samaj Mitra Mandal Vapi
Organize "INAAM VITRAN SAMAROH - 2014" on 29 Jun 2014.. Event Details are... Event - INAAM VITRAN SAMAROH Date - 29/6/2014 Time - 9:00 A.M. Place - Shri Rang Daivagna Bhavan, Vapi. Shri Daivagna Samaj Mitra Mandal Vapi heartly invite all samaj members to take part in this event.... - Daivagna Samaj Vapi.com || શ્રી ગુરુદેવ દત્ત ||
પ.પૂ. શ્રી રંગ અવધુત મહારાજ ના આશિર્વાદ થી જે વાપી થી નારેશ્વર પદયાત્રા નું આયોજન થયેલ છે તેની રજેરજ ની વિસ્તૃત તથા ફોટા સહીત ની માહિતી દર થોડા અંતરાલે તમને આપણી વેબસાઈટ પર જોવા મળે તે માટે હંમે સતત પ્રયત્ન કરશું. પદયાત્રા ની શરુઆત 13,નવેમ્બેર 2013 ને બુધવાર થી શ્રી રંગ કુટીર ચલા-વાપી થી થશે. પદયાત્રા ને લગતી વધુ માહિતી અને update માટે Rang.DaivagnaSamajVapi.com ની મુલાકાત લેવા વિનંતી. શ્રી દૈવજ્ઞ સમાજ મિત્ર મંડળ વાપી દ્વારા તા. 1/9/2013 ના રોજ દર વર્ષ ની જેમ
ઇનામ વિતરણ સમારોહ નું આયોજન કરવામાં આવેલ હતું. ઇનામ વિતરણ સમારોહ ની ઝલક નિહાળવા માટે અંહી click કરો. ઇનામ વિતરણ સમારોહ માં વિજેતા વિદ્યાર્થી ઓ ના નામો જાણવા માટે અહીં click કરો. For Result of GUJRAT BOARDCheck Gujarat Board HSC ( 12th Sci.) result from our samaj website on 13-5-2013 Monday at 9.00 A.M For more details from Gujarat Government about result date click below link... Please Visit www.Daivagnasamajvapi.com for Result of
HSC SCIENCE SEMESTER 4 / Old Course - 2013. best of luck to all students.... -DaivagnaSamajVapi.com We are happy to announce that our samaj website is now also available in mobile friendly version. Now you can be in touch with samaj right from your mobile device... just type M.DaivagnaSamajVapi.com to get visit of our samaj website. we detect your screen size and redirect you to suitable website layout for your screen size..!!! |
WELCOMEMissed any news or update on our samaj website?? Last Update
January 2020
|